Meaning | |
---|---|
Gujarati | |
has gloss | guj: લિપીડ પ્રોફાઇલ એ લોહીમાં રહેલા કોલેસ્ટેરોલના પરીક્ષણનો હેવાલ છે. આ હેવાલ અંતર્ગત કુલ કોલેસ્ટેરોલ, ઉચ્ચ ઘનતાવાળું કોલેસ્ટેરોલ (હાઈ ડેન્સિટી લિક્વિડ કોલેસ્ટેરોલ), નિમ્ન ઘનતાવાળું કોલેસ્ટેરોલ, અતિ નિમ્ન ઘનતાવાળું કોલેસ્ટેરોલ અને ટ્રાય ગ્લિસરાઇડની તપાસ કરી એનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. આ પરીક્ષણ નિયમિત રીતે દર વરસે કરાવવું જરુરી હોય છે. જો ઉચ્ચ રક્તચાપ (હાઇ બ્લડ પ્રેશર)નો પારિવારિક ઇતિહાસ હોય તો પિસ્તાલીસ વરસની ઉમર પછી આ પરીક્ષણ જલ્દી જલ્દી કરાવી લેવું જરુરી છે. |
lexicalization | guj: લિપીડ પ્રોફાઇલ |
Hindi | |
has gloss | hin: लिपिड प्रोफाइल परीक्षण, के अंतर्गत्त कुल कोलेस्ट्राल, उच्च घनत्व कोलेस्ट्रॉल (हाई डेनसिटी लिक्विड कोलेस्ट्राल), निम्न घनत्व कोलेस्ट्रॉल, अति निम्न घनत्व कोलेस्ट्रॉल और ट्राय ग्लिसेराइड की जांच होती है। ये जांच नियमित रूप से हर साल करवानी चाहिये। यदि उच्च रक्तचाप की पारिवारिक इतिहास है तो पैतालीस साल की उम्र के बाद इसे जल्दी जल्दी करवा लेनी चाहिए। |
lexicalization | hin: लिपिड प्रोफाइल |
Lexvo © 2008-2025 Gerard de Melo. Contact Legal Information / Imprint