e/Mers

New Query

Information
has glosseng: The Mer population of Kathiawar region in Saurashtra also known as the Maher, Mihir, Mair or Mehr are a community of people who have evolved from the Kshatriya Rajput varna within Hinduism. They are believed to be of Indo-Aryan descent, and have a rich and diverse history involving many battles, valour & sacrifice to uphold their honour & values. Some of the sacrifices made by them were related to fulfilment of sacred oaths, duties and responsibilities towards common people & also to the Jethwa Ranas of Porbandar. The population of Mers distributed in a number of 155 villages and some 23 nes was reported to be 50,000 according to the Census of 1951. The traditional occupations of the Mer are war and agricultural farming. Some of the Mer villages & land was given to them by the Jethwa Ranas of Porbandar as a token for being part of their royal army against invading tribes in the Kathiwar region.
lexicalizationeng: Mers
instance of(noun) (Hinduism) a hereditary social class among Hindus; stratified according to ritual purity
caste
Meaning
Gujarati
has glossguj: મેર એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ ધર્મના લોકોનો સમુહ છે. તેઓ ઇન્ડો-આર્યન સમુહનાં હોવાનું મનાય છે, અને તેમનો પોતાના માન સન્માન કાજે કેટલાયે યુદ્ધો, શૌર્ય અને બલિદાનનો સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઈતિહાસ છે. તેમના દ્વારા કરાયેલા કેટલાક બલિદાનો શપથ (વચન)ની પૂર્તિ, ફરજ અને સામાન્ય પ્રજાજનો તથા પોરબંદરનાં જેઠવા રાણાઓ પ્રત્યેની જવાબદારીઓને કારણે કરાયેલા. મેર લોકોની વસ્તી, ૧૯૫૧ની વસ્તી ગણતરી પ્રમાણે, લગભગ ૫૦,૦૦૦ જેટલી હતી, જે ૧૫૫ ગામો અને ૨૩ નેસોમાં વહેંચાયેલ હતી. મેર લોકોનો પારંપારીક વ્યવસાય યોદ્ધા અને ખેતિકામ કરનાર તરીકેનો ગણાય છે. પોરબંદરનાં જેઠવા રાણાઓ દ્વારા મેર લોકોને કેટલાક ગામો અને જમીનો આપવામાં આવેલ (જેને ગરાસદારીનાં ગામો કહેવામાં આવે છે), આક્રમણખોરો સામે રાજ્યના રક્ષણ માટે, રાજ્યની સેનાનો ભાગ બનવા બદલ આ ગરાસદારી આપવામાં આવેલ.
lexicalizationguj: મેર
Media
media:imgKalawa 01.jpg
media:imgMaldev.jpg
media:imgMer Dandiya.jpg
media:imgMersoldier.jpg

Query

Word: (case sensitive)
Language: (ISO 639-3 code, e.g. "eng" for English)


Lexvo © 2008-2025 Gerard de Melo.   Contact   Legal Information / Imprint