Information | |
---|---|
has gloss | eng: The World Day Against Child Labour is an International Labour Organization–sanctioned holiday for the purpose of raising awareness and activism to prevent child labour in both economic and military fields. It is currently held each June 12. The ILO created this observance in 2002 and it has been held annually since then. |
lexicalization | eng: World Day Against Child Labour |
instance of | c/June observances |
Meaning | |
---|---|
Gujarati | |
has gloss | guj: વિશ્વ બાળમજૂરી વિરોધ દિન એ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ( ) દ્વારા બાળ મજૂરીનાં વિરોધમાં જાગૃતિ લાવવા અર્થે મંજુર કરાવાયેલો દિવસ છે. આનો હેતુ લોકોમાં બાળમજૂરી, આર્થિક અને લશ્કરી બન્ને ક્ષેત્રોમાં, વિરૂદ્ધ જાગૃતિ કેળવવી અને તેને રોકવા પ્રયત્ન કરવો તે છે. આ દિવસ સને ૨૦૦૨ થી દર વર્ષે જૂન ૧૨નાં રોજ મનાવવામાં આવે છે. |
lexicalization | guj: વિશ્વ બાળમજૂરી વિરોધ દિન |
Lexvo © 2008-2025 Gerard de Melo. Contact Legal Information / Imprint